About me । મારા વિશે

મારા વિશે

કેમ છો મિત્રો? હું આશા રાખું છું તમે બધા મજામાં હશો. સૌ પ્રથમ તો આપ સૌનું દિલ થી મારા આ ગુજરાતી બ્લોગ/એપ માં સ્વાગત કરું છું. મારુ નામ છે નયન. હું ઈન્ટરનેટ દુનિયા માં છેલ્લા સાત વર્ષ થી કાર્યરત છું. હું I.T ફિલ્ડ માં પ્રોફેશનલ છું. હું વેબ ડિઝાઇન અને એપ ડેવલોપમેન્ટ અને બ્લોગ રાઇટિંગ માં લોકપ્રિય છું.
મેં 2009 થી આ ડિજિટલ દુનિયા ને મેં મારી પસંદીતા દુનિયા તરીકે સ્વીકારી છે. મારો ઇન્ટરેસ્ટ કે પસંદીગી નું જાણવું તો મને નવું ઉપયોગી જ્ઞાન મેળવું, પુસ્તકો વાંચવી, વેબસાઈટ બનાવી, બ્લોગ કે ઓનલાઇન આર્ટિકલ લખવા વગેરે વધારે ગમે છે. તમને જાણી ને કદાચ નવાઈ લાગશે પણ હું એક ટીચર પણ છું. હું ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે લોકો ને ટીચ કરું છું. હું મોટા ભાગે અંગેજી માં આર્ટિકલ લખું છું પરંતુ ગુજરાતી મારી માતૃ ભાષા ની સાથે સાથે મારી પસંદીતા ભાષા પણ છે માટે હવે મારુ કિંમતી જ્ઞાન અને અનુભવ ને અહીંયા તમારી માટે લખીશ.
આ બ્લોગ મેં બનાવ્યો છે તે લોકો માટે જે જાણવા અને શીખવા ઉત્સુખ હોય આ ડિજિટલ ટેક્નોલોજી અને ભવિષ્ય ની આવનારી ટેક્નોલોજી વિશે. બીજા મારા પ્રયાસો તમને જ્ઞાન અને પ્રેરણા આપવાનો  છે જેથી તેનો ઉપયોગ કરી તમારી લાઈફ ને વધારે સરળ બનાવી શકો.
તમને કોઈપણ પ્રશ્ન હોય અથવા મારા આ બ્લોગ માં જોડાવા માંગતા હોય અથવા તમારા પોતાના આર્ટિકલ્સ SHARE કરવા માંગતા હોય તો મારો સંપર્ક કરી શકો છો. 
        sponsarship કે કોઈ પણ પ્રશ્ન માટે મારો સંપર્ક કરવા મને ઇ-મેઇલ કરો:  Gujarati@outlook.in

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search