Jun 17, 2019

આ ફોટા માં કેટલી છોકરીઓ છે? Ukhana in Gujarati

આ ફોટા માં કેટલી છોકરીઓ છે? ગુજરાતી ઉખાણાં । Ukhana in Gujarati

How many Girls Puzzle Ukhana in Gujarati

મિત્રો, તમે શુ વિચાર્યું? આ છોકરીઓ ના ચિત્ર માંથી તમે શું લાગે છે કેટલી છોકરીઓ હોય શકે છે?


શું ચાર છોકરીઓ છે? ત્રણ? બે? અરીસા બરાબર ક્યાં સ્થિત છે? અથવા બે કે ત્રણ છે? કોક કહે છે એક કરતા વધારે છે  કોઈક કંઈક બીજું કહે છે.

અમુક લોકો એ મને કહ્યું એક છોકરી એ બંગાળી પેહરી છે તે દેખાઈ છે બીજા માં નથી અને અન્ય ઘણા તર્ક આપ્યા છે. "લોકો, આના વિશે ગૂંચવણમાં છે.

તમારા ખ્યાલ થી તમારો જવાબ શું છે? તમે અમને નીચે આપેલા Comment box માં જણાવી શકો છો.

દોસ્તો જો તમને મારા આ બ્લોગ ના પોસ્ટ પસંદ આવી હોય તો આ વેબસાઈટ ને સેવ કરજો ઈન્ટનેટ ની ભાષા માં કહું તો બુકમાર્ક જરુર કરજો.

મારી જોડે જોડાયલા રહેવા માટે તમને મને સોશ્યિલ મીડિયા માં FOLLOW પણ કરી શકો છો. તમારો આભાર। 

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search