Love Hurt Sad Gujarati Suvichar ( ગુજરાતી સુવિચાર પ્રેમ માં ) Status । Shayari images 2022
મિત્રો મને ખબર છે જેને સાચે આ સુવિચાર થી દિલ માં કંઈક થયું હશે તો તે પોતાના ફોન માં સોશ્યિલ મીડિયા માં શેર તો જરુર કરશે. કેમકે એક તરફ જોવા જઈએ તો આ સુવિચાર એકદમ સાચું કહે છે. સાચા પ્રેમ ની વૅલ્યુ જેને પ્રેમ ના મળ્યો હોય તેનેજ હોય છે.
મિત્રો તમારું શું કહેવું છે? મને આ પોસ્ટ ની નીચે ના કોમેન્ટ માં જરુર જણાવજો.