What is Affirmation in Gujarati | અફેરમેશન એટલે શું? Positive Affirmations Money Success and Health Video
અફરમેશન એ સકારાત્મક નિવેદનો છે તેને આપણે આત્મ સુજાવ પણ કહી શકીએ છીએ. જે તમને તમારા નકારાત્મક વિચારોને પડકારવા અને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે તમે તેમને વારંવાર પુનરાવર્તન કરો છો, અને તેમાં વિશ્વાસ કરો છો, ત્યારે તમે તમારા જીવન માં સકારાત્મક ફેરફારો ની શરુઆત કરો છો. તમારુ જીવન પહેલા કરતા વધારે સારું થવા લાગે છે. તમારે જીવન માં જે આનંદ અને તમે જે રીતે જીવન જીવવા માંગો છો તે આ અફર્મેશન થી તમે મેળવી શકો છો.
આ વિડિઓ ને પૂરો જુઓ અને જુવો તમારા જીવન માં પોઝિટિવ પરિવર્તન.