Oct 24, 2019

Happy Diwali Greetings Wishes Images in Gujarati 2019 | Deepawali Whatsapp Status SMS

Happy Diwali Greetings Wishes Images in Gujarati 2019 | Deepawali WhatsApp Status SMS


મિત્રો સૌ પ્રથમ મારા તરફ થી આપ સૌ ને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ.

આજે હું તમારા માટે ખાસ મેં બનાવેલા હેપી દિવાળીની શુભેચ્છાઓ અને સંદેશાઓ ની Images શેર કરીશ.

દિવાળી હિન્દુઓ દ્વારા વિશ્વભરમાં ઉજવવામાં આવતા એક સૌથી મોટા તહેવાર છે. દિવાળી એ પ્રકાશની ઉજવણી છે.

અને મિત્રો તમને ખ્યાલજ છે કે આ દિવાળીની ઉજવણી કોઈને પણ દિવાળીની શુભેચ્છા આપ્યા વિના પૂર્ણ થતી નથી માટે જ મેં આ પોસ્ટમાં તમને તમારા મિત્રોની દિવાળીની શુભેચ્છા, દિવાળીના સંદેશાઓ, દિવાળીની શુભેચ્છાઓ, દિવાળીના શુભેચ્છા કાર્ડ Diwali Greetings, Wishes, images, SMS વગેરે તમારા માટે હું લાવ્યો છું.

તમારા મિત્રો અને પરિવાર જનો ને આ શુભેછાઓ તમે Whatsapp status ધ્વારા, Whatsapp કે facebook માં ડાયરેક્ટ શેર કરી શકો છો.

Happy Diwali Messages for Family & Friends in ગુજરાતી 2019

Happy Diwali in Gujarati Greetings Wishes 2019 Images Quotes Whatsapp Status Photos Wallpapers SMS Messages


Diwali Gujarati Messages SMS Wishes Status

Diwali Wishes and Greetings and Wishes in Gujarati 2019

સૌ મિત્રો અને વડીલો ને ધનતેરસ દિવાળી, ભાઇ બીજ અને નવા વર્ષની ની ખુબ ખુબ શુભકામનાઓ. માં લક્ષ્મી તમારું જીવન સુખ-સંપત્તિ થી ભરપૂર રાખે તેવી પ્રભુ ને પ્રાર્થના.


Best Advance Happy Diwali Gujarati Status 

Advance Diwali Messages, Shayari, Quotes images 2019 In Gujarati


Happy Diwali Messages Shayari In Gujarati For WhatsApp
આજ કરીયે સૌને દિલ થી યાદ,
તમને દિવાળી ની મુબારક બાદ, દીપ જલાવો ઘરે ને દ્વારા,
રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર.

આપ સૌ ને શુભ દીપાવલી મિત્રો.


Diwali Messages, wishes, Shayari, Quotes images for WhatsApp, Instagram, Facebook 2019 In Gujarati

Diwali Wishes, Quotes In Gujarati For Facebook & WhatsApp

લક્ષ્મીજી નો હાથ હોય, સરસ્વતીજી નો સાથ હોય
ગણેશજી નો નિવાસ હોય અને મા દુર્ગા ના આશીર્વાદ થી તમારું જીવન પ્રકાશમય હોય.

Happy Diwali & Happy New year

Happy Diwali and Happy New Year Wishes, Message, Images in Gujarati Greetings

આપ સૌને અમારા તરફ થી શુભ દિવાળી અને હેપ્પી ન્યુયેર. 

Gujarati New Year Wishes, Images, Wallpapers, Photos 2019-2020

મિત્રો જો આ પોસ્ટ તમને ગમી હોય તો તમારા બધા મિત્રો ને અને પરિવાર જનો ને શેર જરુર કરજો.

અમારા આ બ્લોગ ને SUBSCRIBE જરુર કરો. આભાર તમારો.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search