Nov 8, 2019

ગૂગલે બાળકો માટે શૈક્ષણિક એપ્લિકેશન બોલો લોન્ચ કરી । Google launched BOLO APP in India Gujarati blog

ગૂગલે બાળકો માટે શૈક્ષણિક એપ્લિકેશન બોલો લોન્ચ કરી । Google launched BOLO APP in India Gujarati blog

Google launched Bolo app in Gujarati Blog ગુજરાતી બ્લોગ

મિત્રો ગૂગલ એ ભારત માં ખુબજ ઉપયોગી એપ ને લોન્ચ કરી દીધી છે જેનું નામ છે, Bolo App. મને ખુબ જ આનંદ થયો છે કેમ કે આ એક ખુબજ સારો વિચાર લઈ ને ગૂગલ ભારત માં આવ્યું છે. 

આ એપ ભારત ના પ્રાથમિક કક્ષા ના બાળકો ને ધ્યાન માં લઇ ને ડિઝાઇન કરવામાં આવી છે અને આ એપ માં હિન્દી અને અંગ્રેજી બાળક શીખે તે માટે બનાવી છે.

મિત્રો ગૂગલ નો આ પ્રયાસ પ્રશંસનીય છે. ગૂગલ એ આ એપ માં બાળકો માટે શૈક્ષણિક ગેમ, ટાસ્ક, રેવોડ અને પોતાના ગૂગલ અસસીસ્ટન્ટ દિયા અને ટેક્સ્ટ ટૂ સ્પીચ નો ઉપયોગ કરી ને આ એપ્લિકેશન ને ખુબજ મનોરંજક અને બાળક ને શીખવા માં વધારે રસ પડે તેમ બનાવાય છે.


આ એપ ની ખાસ વાત એ છે કે આ એપ ને ડાઉનલોડ કાર્ય પછી ઈન્ટરનેટ વગર ચાલી શકે છે ઈન્ટરનેટ ની જરુર પડતી નથી, તો આજથી જ તમારા બાળક ને આ એપ થી ભણવાનું શરુ કરો.

અહીંયા તમને ગૂગલ ની આ એપ વિશે નો એક ઓફિસિયલ વિડિઓ બતાવું છું જેથી તમને આ એપ વિશે વધારે માહિતી મળી શકશે. 



તો મિત્રો તમને મારી આપેલી માહિતી કેવી લાગી મને નીચે આપેલા કોમેન્ટ માં જરુર જણાવજો અને મારા આ બ્લોગ માં બેલ ઈકોન છે તેને દબાવી આ બ્લોગ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ.

આપનો આભાર. ફરી મળીએ બીજી પોસ્ટ માં...

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search