Dec 12, 2019

નાતાલ પર્વ Natal, Merry Christmas Wishes, Sms, Greetings quotes Pictures in Gujarati । નાતાલ વિશે માહિતી અને સુવિચાર

નાતાલ Natal, Merry Christmas Wishes, Sms, Greetings quotes Pictures in Gujarati નાતાલ નાતાલ પર્વની ઉજવણી વિશે માહિતી અને સુવિચાર

નાતાલ Natal, Merry Christmas Wishes, Sms, Greetings quotes Pictures images in Gujarati

મિત્રો આજે હું તમને Christmas વિશે માહિતી આપીશ સાથે નાતાલ નાતાલ પર્વની ઉજવણી ને લગતા સુંદર સુવિચારો, quotes, Whatsapp અને બીજા social media માં તમે આ દિવસે મોકલી શકો તે માટે ના Greetings અને wishes cards અને Wallpapers, images Gujarati માં હું તમને મારા આ પોસ્ટ માં આપીશ.

હું આશા રાખું છું મિત્રો કે તમને આ પોસ્ટ પસંદ આવશે.

નાતાલ ( ક્રિસ્મસ) નો તહેવાર ભારત સહીત સમગ્ર વિશ્વમાં ઉજવવામાં માં ખુબજ ઉલ્લાસ અને પ્રેમ થી ઉજવવા માં આવે છે. સામાન્ય રીતે 25 ડિસેમ્બર ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ માનવામાં આવે છે અને નાતાલનું પણ તે જ રીતે આયોજન કરવામાં આવે છે. 

'ક્રિસ્મસ' નામ માસ ઓફ ક્રિસ્ટ (અથવા ઈસુ/Jesus) તરફથી આવ્યું છે. તેથી આપણે ક્રિસ્ટ-માસ નામ, ક્રિસમસથી ટૂંકાવીને સંબોધીએ છીએ.

નાતાલની ઉજવણી દુનિયાભરના લોકો દ્વારા કરવામાં આવે છે, પછી ભલે તે ક્રિશ્ચિયન હોય કે નહીં. આ તે સમય છે જ્યારે કુટુંબ અને મિત્રો ભેગા થાય છે અને તેમની પાસે રહેલી સારી વસ્તુ ને યાદ કરે છે. લોકો અને ખાસ કરીને આ તહેવાર બાળકો ખુબજ પસંદ કરે છે કારણ કે આ તે સમય છે જ્યારે તમેને ભેટો મળે છે અને લોકો આ સમયે એકબીજા ને ભેટો આપે છે અને મેળવે છે. 

આજ ભેટ ખાલી વસ્તુ ની જ નહિ પણ પણ હોય શકે છે અને હું માનું છું આ પવિત્ર ક્રિસ્ટ્મસ માં આપણે દરેક ને ભેટ આપવી જોઈએ દયા ભાવના ની ભેટ, પ્રેમ ની ભેટ. આ ભેટ ફિઝિક્લજ હોય તે જરૂરી નથી તે દયા ભાવના, લાગણી ની પણ હોય શકે છે. આ નાતાલ માં કોઈક ના ચેહરા પર તમારા લીધે એક સ્માઈલ આવી જાય તે પણ એક મોટી ગિફ્ટ છે.

તમારા મિત્રો અને ફેમિલી ને સોશ્યિલ મીડિયા કે વહાર્ટસપ જેવા મૅસૅગિંગ એપ્પ માં શેર કરી શકો તે માટે અહીંયા શુભેછા images મુક્યા છે તે જોવાનું ભૂલતા નહિ. 

Happy Xmas images in Gujarati
Happy and Merry Christmas wishes images in Gujarati
Merry Christmas wishes images in Gujarati

Merry Christmas Wishes, Greetings wallpapers in Gujarati 

Merry Christmas Natal Greetings wishes Wallpapers in Gujarati 2021 ગુજરાતી
Merry Christmas Natal Greetings wishes Wallpapers in Gujarati 2019 ગુજરાતી 2021

Merry Christmas and Happy New year Gujarati quotes, Shayari and Suvichar wishes ( Greetings )

Merry Christmas and Happy new year Gujarati quotes, Shayari and Suvichar wishes ( Greetings )
Merry Christmas and Happy new year Gujarati
quotes, Shayari and Suvichar wishes ( Greetings )

Merry Christmas Gujarati quotes, Shayari and Suvichar wishes 2021

નાતાલ પર્વ ની હાર્દિક શુભેકામનો Merry Christmas ગુજરાતી  wishes 2021
નાતાલ પર્વ ની હાર્દિક શુભેકામનો Merry Christmas ગુજરાતી  wishes 2021


હું આશા રાખું છું કે આ ક્રિસ્ટમસ ની સિઝન તમારા માં વિશ્વાસ, નવી આશા અને સારા સ્વાસ્થ્યથી ભરી દે જે જીવનભર ટકી રહેશે. આ પવિત્ર નાતાલની આપ સૌ ને શુભકામનાઓ.
  • ≿————- ❈ ————-≾
  • નાતાલના ઉત્સાહપૂર્ણ સમય વચ્ચે, આ સિઝન તમને ઘણા લાભો આપે, સારું સ્વાસ્થય આપે અને તમારું હૃદય સંતોષથી ભરેલું રહે. મેરી ક્રિસ્મસ.
  • ≿————- ❈ ————-≾
  • આપવાનો અને મેળવવાનો નો સમય છે  પછી તે પ્રેમ હોય, શુભેછા હોય કે પછી ગિફ્ટ. ક્રિસમસ ના આ પર્વ પર પ્રેમ અને દયા નો સંદેશો ફેલાવો. મારા તરફ થી આપ સૌ ને હેપ્પી ક્રિસ્ટ્મસ.

હિન્દી માં Merry Christmas ની images and Wishes જોવા માટે
મિત્રો આપ સૌ ને અને તમારા પરીવાર ને મેરી ક્રિસ્ટ્મસ અને હેપ્પી ન્યુએર. આભાર આપનો.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search