Feb 3, 2020

હેપી વેલેન્ટાઇન ડે સુવિચાર, valentine's Day Greetings, Status અને ભેટ 2022

હૃદય સ્પર્શી હેપી વેલેન્ટાઇન ડે સુવિચાર, Greetings, Status અને ભેટ આઈડિયાસ । Happy Valentine's Day wishes, greetings, SMS, status and gifts Ideas 2022


હેપી વેલેન્ટાઇન ડે સુવિચાર, wishes, Greetings, Status અને ભેટ 2020

હેપ્પી વેલેન્ટાઇન ડે દર વર્ષે ફેબ્રુઆરી મહીના ની 14 તારીખે વિશ્વભર માં મનાવવા માં આવે છે. આ દિવસ ફક્ત પ્રેમીઓ જ મનાવે છે તે હકીકત નથી. આ દિવસ મિત્રતા અને કૌટુંબિક લોકો ને wishes કરીને મનાવવામાં આવે છે. 

ઓનલાઇન દુનિયા માં આપણે આપણી આ લાગણી ને વ્યક્ત કરવા માટે ડિજિટલ માધ્યમ જેવા કે Whatsapp અને facebook નો ઉપયોગ કરી સ્ટેટ્સ, શાયરી, greetings વગેરે મોકલીએ છીએ. દર વર્ષે, આ દિવસની છબીઓ ( Images ) વિશ્વભરના લાખો લોકોના મૂડને આનંદ અને પ્રેમ ની લાગણી થી ભરી દે છે. આ ચિત્રો પ્રેમભર્યા અને કાર્ડ સંદેશાઓ સાથે શેર કરેલી કેટલીક હૃદયપૂર્વકની યાદોને યાદ કરવા માટેનો એક સરસ રસ્તો છે.

વેલેન્ટાઇન ડેની કેટલીક છબીઓ અને સુવિચાર આજે અમે તમારા માટે લાવ્યા છે જેના ઘ્વારા પ્રેમને શેર કરવાનો અને તમારા પ્રિયજનોને તમારી શ્રેષ્ઠ લાગણી વ્યક્ત કરવાનો સુંદર રસ્તો છે.

વેલેન્ટાઇન ડે તમારા પ્રિયજનો પ્રત્યે તમારો પ્રેમ વ્યક્ત કરવા માટેનો એક ઉત્તમ પ્રસંગ માનવામાં આવે છે. તમારા પ્રિય વ્યક્તિને મોકલવા માટે અહીં કેટલાક શ્રેષ્ઠ હેપ્પી વેલેન્ટાઇન ડે સંદેશા અને છબીઓ મળી રહેશે તેનો આનંદ માળો.

હું તમને આ બ્લોગ માં વેલેન્ટાઈન ડે ના દિવસે ગિફ્ટ્સ માટે આઈડિયાઝ પણ આપીશ.

Valentine's Day week list વેલેન્ટાઇન ફેબ્રુઆરી વીક ખાસ દિવસો 2022

Valentine's day week list 
વેલેન્ટાઇન ફેબ્રુઆરી વીક ખાસ દિવસો 2022

હેપ્પી વેલેન્ટાઇન ડે । વેલેન્ટાઈન ડે ઈમેજ Valentine's Day Wishes, Greetings, સુવિચાર, કાર્ડ્સ 2022



હેપ્પી વેલેન્ટાઇન ડે । વેલેન્ટાઈન ડે ઈમેજ Valentine's Day Wishes gif 2022
મારા Valentine બનો ગ્રીટિંગ્સ કાર્ડ દ્વારા શુભેચ્છાઓ 2022


હેપ્પી વેલેન્ટાઇન ડે happy valentine day gujarati status 2022

હેપ્પી વેલેન્ટાઇન ડે happy valentine's day Gujarati status 2022


happy valentine day SMS, Wishes, message in gujarati 2022

Happy valentine day SMS, Wishes, message in Gujarati 2022


હેપ્પી વેલેન્ટાઇન ડે Gujarati Love Valentine day Quotes Wishes Images sms 2022

જે પળ હેપ્પી વેલેન્ટાઇન ડે Gujarati Love Valentine day Quotes Wishes, Images, SMS 2022


happy valentine day gujarati shayari, status, wish, sms સ્ટેટ્સ 2022

હું ઘણી વાર પ્રેમ માં પડયો છું... 
happy valentine day Gujarati Shayari, status, wishes, SMS સ્ટેટ્સ 2022



love gujarati shayari, Valentine day Staus for boyfriend 2022

તારી સાથે રહેવા માંગુ છું love Gujarati 
Valentine day Staus for Boyfriend/Girlfriend 2022



gujarati love વેલન્ટાઈન shayari for husband and wife પતિ પત્ની 2022

Gujarati love વેલન્ટાઈન Shayari, સ્ટેટ્સ for husband and wife પતિ પત્ની message 2022


gujarati love વેલન્ટાઈન quotes, status, SMS and picture 2022

પ્રેમ તે નથી Gujarati વેલન્ટાઈન ડે love quotes, status,
 SMS and pictures 2022


husband and wife relationship quotes surat in gujarati 2022

Special Valentine's day
husband and wife relationship quotes in Gujarati


valentine day images messages for girlfriend and boyfriend GIF 2022

valentine day images messages for girlfriend and boyfriend 2022


valentines day friendship messages, images and quotes gujarati 2022

valentines day friendship messages, images and quotes 2022


romantic valentine day images with quotes in Gujarati 2022

Romantic valentine day images with quotes in Gujarati


રોમેન્ટિક કિસ સ્ટેટ્સ and good morning valentine day images GIF 2022

રોમેન્ટિક સ્ટેટ્સ and good morning valentine day images

ઓનલાઇન ગિફ્ટ્સ માટે ની ઉપયોગી વેબસાઇટ્સ:

Valentine’s Day Gifts Online  websites:
  • Floweraura ( તમે આ સાઈટ માંથી તમારા પ્રેમી કે પ્રેમિકા માટે વેલેન્ટાઈન્સ ડે ગિફ્ટ્સ અને ફ્લાવર્સ ખરીદી શકો છો)
  • giftalove ( તમે આ સાઈટ ની મદદ થી તમારા પ્રિય ને આ વેલેન્ટાઈન્સ અઠવાડિયા ના ગિફ્ટ્સ ખરીદી અને મોકલી શકો છો. )
  • IGP ( નામ તમને ડિફરન્ટ લાગશે પરંતુ આ સાઈટ પણ ગિફ્ટ માટે સૌથી પોપ્યુલર છે. તમે અહીંયા ગિફ્ટ્સ, ફ્લાવર્સ, કેકે ની વેરાઇટીસ જોવા મળશે. એકવાર જોતા આવજો ગમી જશે.)

તો મિત્રો ગિફ્ટ ખરીદવા અને આઈડિયા માટે મેં તમે જણાવી દીધું તમને આ પ્રેમના દિવસે અવશ્ય ઉપયોગી થશે.  આવીજ માજા ની માહિતી માટે મારા આ બ્લોગ ને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો.


હેપી વેલેન્ટાઈન ડે I love you suvichar images in Gujarati GIF 2022


મિત્રો આપ સૌને હેપ્પી વેલેન્ટાઈન્સ ડે.

તમને મારી આ પોસ્ટ ગમી હોય તો મને કામેન્ટ માં અવશ્ય જણાવો અને તમારા પ્રિયજન ને આ પોસ્ટ શેર કરી તમારી લાગણી અવશ્ય મોકલજો.
આભાર આપનો.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search