Apr 7, 2020

Best Gujarati Quotes Suvichar image, photos and status 2022

Best Gujarati Quotes Suvichar image, photos, and status 2022

મિત્રો ફરી એક વખત હું લાવ્યો છું લાગણી અને પ્રેરણાથી ભરેલ અદ્ભૂત સુવિચાર. આજે મિત્રો આપણે મિક્સ Quotes નો આનંદ માડીશું. હું આશા રાખું છું તમને બધા ને જરુર પસંદ આવશે.

દરેક વ્યક્તિને સમય સમય પર થોડી પ્રેરણાની જરૂર હોય છે અને આ લોકડાઉન માં પ્રેરણા અને તમારા મન ને આનંદીત કરવા માટે આજે હું તમારી સાથે આ સુંદર સુવિચાર શેર કરું છું.

ખૂબી શોધો - ગુજરાતી સુવિચાર GIF 


"તમારે જીવનમાં ઘણી વખત પરાજયનો સામનો કરવો પડે છે, પરંતુ તમારી જાતને ક્યારેય પરાજિત થવા  દો." - માયા એન્જેલો

આયુર્વેદિક Sundar Motivational, Respect, Attitude and relationship quotes in Gujarati

Sundar Motivational, Respect, Attitude and relationship quote

મધમાખી-honey Gujarati quote, સુવિચાર

Honey nai Hani Gujarati quotes whatsapp status

કામયાબ બનો ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ 2020
Gujarati quotes કામયાબ બનો ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ 2020

તમને આ સુવિચાર પસંદ આવ્યા હોય તો રાહ શાની જુવો છો? વહટ્સએપ, ફેસબુક, ઇંસ્ટાગ્રામ જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ હોય તેમને શેર કરીદો.

આભાર.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search