કેમ છો મિત્રો? આ લોકડાઉન માં તમને મોટિવેશન ની કંઈ લાગે છે? હા ઘણા લોકો ને ઘરમાં રેહવાની આદત નથી અને બીજું આ સમયે મોટિવેશન છૂટી જાય સ્વાભાવિક છે.
તમારા અંદર મોટિવેશન રહે તે માટે હું લાવ્યો છું Motivation quotes in Gujarati stats જે positive thoughts અને inspirational images થી ભરપૂર છે આ સુવિચાર ને તમે મોબાઈલ wallpaper તારીખે પણ પાસે રાખી શકો છો જેનાથી તમે જયારે જુવો તમારું મોટિવેશન બરકરાર રહે.
આ ગુજરાતી સુવિચાર તમને અર્થ અને ફોટા સાથે દર્શાવીશ.
1. જીવન ગુજરાતી સુવિચાર । Gujarati quotes on life
મિત્રો આપણા માના ઘણાં લોકો હંમેશા જીવન પાસે થી તેજ આશા રાખે છે કે જીવન સરળ હોય તો કેટલું સારું? એવું હોય તો મારે તક્લીફજ ના આવે પરંતુ આવી તકલીફ થી તો મજબૂત બનીયે છીએ માટેજ પોતાને મજબૂત એટલા બનાવો કે જીવન સેહલું કરવાની કોઈ જરૂરજ ના પડે.
2. અંધારું Gujarati Suvichar arth sathe
આ સુવિચાર નો અર્થ એ થાય છે કે તમારા જીવન માં અંધારું આવે કંઈક અણધારી મુશ્કેલીઓ આવે તો ઘભરાશો નથી કેમકે તે અંધારું કે મુશ્કેલીઓ ક્ષણીક છે અને જે આ મુશ્કેલી નો સામનો કરી આગળ નીકળી જાય છે તેજ ચમકી જાય છે, સફળ થાય છે.
3. કાયમી સુખઃ Best Gujarati motivational quotes on life
સીધા શબ્દો માં એનો અર્થ જાણવું તો જીવન માં સફળતા મેળવવા માટે થોડી ઘણી મુકેલી આવે તેમાં ધ્યાન ના આપવું, તે ટેમ્પરરી પીડા છે પરમેનેન્ટ સુખ તો તેના પછી છે.
4. Best Gujarati inspiring motivational quotes સ્ટેટ્સ
કોઈને સમજવામાં ઉતાવળ ક્યારે ના કરવી કેમકે સારા લોકો એક સારી પુસ્તક ની જેમ હોય છે તેને તેના કવર થી નહિ તેને વાંચો ત્યારે તેના મૂલ્ય નો ખ્યાલ આવે છે અને તે વાંચ્યા પછી આપણા જીવન માં પણ મૂલ્ય ઉમેરે છે.
5. પોતાનું gaurav બેસ્ટ ગુજરાતી suvichar images
સીધી અને સિમ્પલ વાત છે જો અત્યારે તમારું જે સપનું હોય, ગોલ હોય કે તમે જે બનવા માંગતા હોય તેમાં આળસ કે ગીવ અપ કરશો નહિ કેમકે તમે અત્યારે હાર માની ગયા તો પછી પોતાની જાત પાર ભવિષ્ય માં ગર્વ કરવાનો મોકો કદાચ ના પણ મળે.
6. પસ્તાવાનું છોડો - ગુજરાતી motivational status quote image 2020
કોઈએ તમારું અપમાન કર્યું છે? કોઈએ તમને દગો આપ્યો છે? અથવા તમારે તમારા ભૂતકાળ માં થયેલા અપમાન માટે દુઃખી રહો છો? જો તમે એવું કરતા હોય તો તે કરવાનું અત્યારેજ છોડી દો અને એવું કંઈક કરો કે ભવિષ્ય માં ક્યારે તે દગો આપેલ વ્યક્તિ મળે તો તમને જોઈને તે અફસોસ કરે તેને પસ્તાવો થાય.
મારા બ્લોગ ને વાંચવા બદલ આપનો આભાર
તમને મારા શબ્દો મોટીવેટ કરે છે તમને પસંદ પડે છે તો આ બ્લોગ ને તમારા મોબાઈલ ના બ્રાઉઝર માં સેવ કરી રાખો અને તમારા મિત્રો અને પરિવાર ને આ પોસ્ટ શેર કરો અને તેમને પણ મોટીવેટ કરો.