May 25, 2020

Best online english to gujarati word translation App and Software

Best online English to Gujarati translation  and Dictionary App and typing software free download for pc
Best online english to gujarati word translation App and Software

કેમ છો મિત્રો હું તમને આજે બેસ્ટ English to Gujarati માં translation, typing થતા અને લખાતા એપ્સ અને સોફ્ટવેર જણાવીશ તેનાથી તમારે અંગ્રેજી માં ટ્રાન્સલેટ કરવું ખૂબજ સરળ થઈ જશે.
ઘણી વખત આપણે અંગ્રેજી નું ગુજરાતી માં ટ્રાન્સલેટ કરવા માં તકલીફ પડે છે અને જો ચેટ કરતા હોય તો ખૂબજ વધારે. 

તમારે તમારી ગર્લ ફ્રેન્ડ ને કે બોયફ્રેન્ડ ને ઈંમ્પ્રેસ કરવા હોય તો આજે હું તમને સૌથી સરળ રીતે English to ગુજરાતી થાય તેવી applications અને જો તમને કોઈ ગુજરાતી કમ્પ્યુટર કે લેપટોપ માં લખતા હોય પણ ગુજરાતી કેમનું લખવું તે ખ્યાલ ના હોય તો પણ આજે તમારા માટે હું ઉપયોગી સોફ્ટવેર નો પરિચય આપીશ જે તમારા લખવાની ખૂબજ ઝડપી બનવી શકે છે.

હું નીચે સૌ પ્રથમ એપ્સ નું લિસ્ટ આપીશ જે મોબાઈલ કે એન્ડ્રોઇડ ડીવાઈસ માં ઉપયોગ કરી શકો છો. આઈ ફોન વાળા મિત્રો તમે પણ ચિંતા ના કરતા તમને તો દૂર થોડા કરાય તમારા માટે પણ છે એપ્સ.

ગુગલ ટ્રાન્સલેશન ( Google Translate )

Screenshot Image Screenshot Image

આ એપ ના વિશે તો તમને બધાં ને ખ્યાલજ છે મારે વધારે કેહવાની જરુરજ નથી તો પણ જો તમને આ એપ નો ઉપયોગ રોજિંદા જીવન માં કરવાની આદત પડી હોય તો મારા નજર માં આ એક બેસ્ટ એપ છે. હું જો આ ગુજરાતી લખી શકતો હોય અને તમને જ્ઞાન આપી શકતો હોય તો ફક્ત આ એપ ના ઘ્વારા. મતલબ ગુગલ ગુજરાતી ટ્રાન્સ્ટેશન ઘ્વારા.


ગુજરાતી ટ્રાન્સલેટર ( English To Gujarati Translator )

Online English To Gujarati Translator


આ એપ એન્ડ્રોઇડ એન્ડ એપલ ફોન માટે મુકવામાં આવી છે તમને આ એપ માં અંગ્રેજી શીખી સાખો છો, સરળ ઓનલાઇન ટ્રાન્સલેશન કરી શકો છો અને ડિસિશનરી નો ઉપયોગ કરી નવા શબ્દો શીખી શકો છો.

Download Download




યુ ડિકશનરી ( U-Dictionary:

Oxford Dictionary + Free Translate ) 

Screenshot ImageScreenshot Image

યુ-ડિક્શનરી માં તમને મળશે શબ્દકોશો, એડવાન્સ ડિક્શનરી, વર્ડનેટ ડિક્શનરી, મૂળ ઉદાહરણો, સમાનાર્થી, વિરોધી શબ્દો વગેરે. તે તમારી અંગ્રેજી સુધારવામાં સહાય માટે અંગ્રેજી વિડિઓઝ, રમતો અને ક્વિઝ પણ પ્રદાન કરે છે. આ ડિકશનરી નું મેજીક ફીચર ખુબજ ઉપયોગી અને સરળ છે.


Download Download




ટ્રાન્સલેશન અને ગુજરાતી ટાઈપિંગ સોફ્ટવેર/વેબસાઈટ કમ્યુટર વપરાશકારો માટે  

ગુગલ ટ્રાન્સલેશન વેબસાઈટ અને વેબ બ્રાઉઝર ઍક્સટેંશન

gujarati typing word translation App and Software

તમારે જો લેપટોપ અથવા ડેસ્કટોપ માં ઓનલાઇન Gujarati Tyaping કરવું હોય તો ગુગલ ટ્રાન્સલેશન વેબસાઈટ અને ઍક્સટેંશન નો ઉપયોગ કરી શકો છો. બીજું વધારે ઉપયોગી ટૂલ છે ગુગલ ઇનપુટ તેનો પણ ઉપયોગ કરી તમે સરળતા થી ગુજરાતી લખી શકો છો.

                       બીજા ઉપયોગી Online Gujarati Typing software website list

                            ઉપયોગી Offline Gujarati Typing software list:

શ્રુતિ ફોન્ટ ( Shruti Font ) ઘ્વારા ગુજરાતી માં કેવી રીતે લખવું તે જાણવા માટે અહીં ક્લિક કરો.

હું આશા રાખું છું આ બ્લોગ આર્ટિકલ તમને ઉપયોગી થયું હશે. તમને આ આર્ટિકલ્સ ને તમારા મિત્ર ને પણ શેર કરો અને બીજા ઉપયોગી આર્ટિકલ્સ અને ઉપયોગી જ્ઞાન માટે મારા આ બ્લોગ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ.

આભાર। 


Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search