દિવાળી શુભકામના । Diwali Wishes and Whatsapp greetings status Gujarati images 2020
હેપ્પી દીપાવલી મિત્રો
દિવાળીનો તહેવાર એ ભારતનો એક મુખ્ય તહેવાર છે. આ તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ભારતના બધા લોકો આ તહેવારની તૈયારી એક મહિના પહેલાથી જ શરૂ કરે છે.
દિવાળીનો તહેવાર આવે છે ત્યારે ભારત આખું પ્રકાશીત અને સુંદર દેખાય છે. આ તહેવારનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં જ્ઞાનનનો પ્રકાશ, સત્યનો પ્રકાશ, પ્રેમનો પ્રકાશ ફેલાવવાનો છે. આ વર્ષે કોરોનાવાયરસ રોગચાળાને કારણે, લોકો દિવાળીનો તહેવાર સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાની ઉજવણી કરે તે જરુરી છે.
આ તહેવાર માં તમે તમારા સગા સંબંધી અને સ્નેહીજનો ને સુંદર સંદેશા મોકલી ડિજિટલ દિવાળી માનવી શકો છો માટે હું તમારા માટે દિવાળી ના આ શુંભ તહેવાર માટે Whatsapp status માં કે ફેસબુક કે Instagram માં સરળતા થી મોકલી શકો તેવા Diwali Wishes, Greetings, SMS, Images સ્ટેટ્સ રજુ કાર્ય છે. તમને જરુર પસંદ આવશે: