Nov 3, 2019

ડેસ્કટોપ કીબોર્ડ Unboxing Overview in ગુજરાતી

ડેસ્કટોપ કીબોર્ડ Unboxing Overview in ગુજરાતી


કેમ છો મિત્રો કઈ ખાશ નહિ પરંતુ મને આ કીબોર્ડ પસંદ આવ્યું છે માટે તમારી સામે અનબોક્સીંગ વિડિઓ બતાવી રહ્યો છું. આ કીબોર્ડ તમે ડેસ્કટોપ અને લેપટોપ માટે વાપરી શકો છો.

આ કીબોર્ડ ગેમિંગ જેવું છે પરંતુ તેની ખાશ વાત એ છે કે તે સ્પીલ-પ્રતિરોધક ડિઝાઈન અને સોફ્ટ ફિલ કીઝ વાળું કીબોર્ડ છે તેનો અર્થ એ થાય છે કે પાણી લાગતું નથી અને કીઝ વધારે અવાજ લખતી વખતે નથી કરતી.

કીબોર્ડના ફીચર્સ:
● સ્પીલ-પ્રતિરોધક કીબોર્ડ ડિઝાઇન
● એકજ ટચ માં કીઝ ને સરળતાથી ઉપયોગી સગવડ
● શાંત ટાઇપિંગ નો અનુભવ માટે બનાવેલી સ્પેશ્યિલ કીઝ

ખરીદો / વિગતો લિંક્સ:
એમેઝોન માંથી ખરીદવા માટે : http://bit.ly/XciteKeyboard
ફ્લિપકાર્ટ માંથી ખરીદવા માટે : https://clnk.in/jUYm

મિત્રો વધારે આવીજ માહિતી માટે મારા બ્લોગ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો. આપનો આભાર.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search